કચ્છી નવું વર્ષ
ખારી ધરતી, ખારો પાણી
ને મીઠા માડુ,
હી આય પાંજી નિશાની,
અવાઇ 'અષાઢી બીજ'
અને આંકે નવે વરે જી,
ગચ ગચ વધાઈ !
ગગન ગરજે ને મોરલા બોલેં..
મીં આયો, મીં આયો..
મથે ચમકેતી વીજ,
હલો બેલી કચ્છડે મેં..
આવઇ પાંજી અષાઢી બીજ !

Ann vadhe,
Dhan vadhe,
Shanti vadhe,
Het vadhe,
…Vadhe dayabhav,
Vadhe madienjo sahyog,
Heej asanji shubechaaa!!

Facebook વડે આ વેબસાઇટના મેમ્બર થવા અહિયા ક્લિક કરો.👇

Tamari paase koi kutchhi puzzles/messages hoy to ahiya send karo .. 👇